ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
ભારતમાં એક મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અનેક રાજ્યો એવાં છે કે જે હોય એ પોતાના તમામ નાગરિકોને મફત વેક્સીન આપવાનું નક્કી કર્યું છે. આવા રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગોવા, કેરળ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા અને રાજસ્થાન નો સમાવેશ થાય છે.
ભારતની કથળેલી પરિસ્થિતિ જોઈને Google સરકાર ને પૈસા આપશે, સુંદર પિચાઇએ કરી જાહેરાત.