Site icon

ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ કર્યું મતદાન-UNSCમાં આ મુદ્દા પર યુક્રેનના સમર્થનમાં મતદાન કર્યું

News Continuous Bureau | Mumbai

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં(United Nations Security Council) ભારતે(India) પ્રથમ વખત રશિયા(Russia) વિરુદ્ધ મતદાન(Vote) કર્યું છે.

Join Our WhatsApp Community

યુક્રેન(Ukraine) પર યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં(UN Security Council) 'પ્રક્રિયાગત મત'(Procedural vote) દરમિયાન ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે.

15-સભ્ય યુએન સિક્યોરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ(President of Ukraine) વોલોડીમિર ઝેલેન્સકીને(Volodymyr Zelensky) આ સમયગાળા દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ(Video-teleconference) દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું.
 
ફેબ્રુઆરીમાં રશિયન સૈન્ય (Russian army) કાર્યવાહી શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ (Western countries) રશિયા પર આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે. જોકે યુક્રેન સામે મોસ્કોના આક્રમણ બદલ ભારતે રશિયાની ટીકા કરી ન હતી.

આ સમાચાર પણ વાંચો :  રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- મફત સુવિધાઓ મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version