205
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,61,736 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 879ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,71,058 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,36,89,453 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 97,168 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,22,53,697 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 12,64,698 સક્રિય કેસ છે.
You Might Be Interested In
