પ્રજ્ઞા ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે આ તો વિધર્મી લોકો છે, જેમની કોઈ સંસ્કૃતિ નથી. જેમની સાથે કોઈ યુવતી લગ્ન કરવા ઈચ્છતી નથી.
તે જેમની માતા ઈટલીમાં બેસીને પોતાના સંતાનોને વડા પ્રધાન બનાવવાના સપના જુએ છે.
આપણા દેશના બાળકો રાહુલ ગાંધી પર હસે છે અને તેમના લગ્નને લઈને મજાક બનાવવામાં આવે છે.