Site icon News Continuous Bureau | Mumbai

ભારત સીમા વિવાદ પર અમેરિકાની ચાપતી નજર, ચીનને ઘેરવા ત્રણ યુદ્ધજહાજ તૈનાત કર્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

18 જુન 2020 

         કોરોના ને લઇ ચીને ડબ્લ્યુ.એચ.ઓ સાથે કરેલી સાંઠગાંઠ બાદ અમેરીકા સાથે ના સબંધોમાં ખટાશ આવી જ ગઈ છે. હવે ભારત સાથે સરહદે ચીનનો સંઘર્ષ વધતા અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તેનાત કરી દીધા છે. જેનાથી ચીન અકડાયું છે. અમેરિકાએ તુરંત જ ફરિયાદ કરતાં કહ્યું કે "ચીન સીમા વિવાદમાં કોઇની દખલગીરી સહન કરશે નહીં". નોંધનીય છે કે લદાખમાં એલ.એ.સી પર થયેલી અથડામણ બાદ આપણા 20 જવાનો શહીદ થતાં,  અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતો આ આખા મામલા પર વોચ રાખી ને બેઠા છે. 

          આમ તો અમેરિકા પાસે 11 ન્યુક્લિયર કેરિયર યુદ્ધ જહાજ છે. જેમાંથી ત્રણ ને પ્રથમ વખત જ પ્રશાંત મહાસાગરમાં તૈનાત કર્યા છે. ચીન ભ્રમમાં છે કે અમેરિકા કોરોનાની લડાઇમાં વ્યસ્ત હોવાથી આ મુદ્દે કોઇ હસ્તક્ષેપ કરશે નહીં પરંતુ એનાથી ઉલટુ અમેરિકા યુદ્ધ માટે તૈયાર થઈ ગયું છે. આને લીધે ચાઇના ફરિયાદો કરવા માંડ્યું છે. આ સાથે જ અમેરિકાએ બલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Children Internet Access Fundamental Right બાળકો માટે ઈન્ટરનેટ બેન કરવાની માંગ ફગાવી! સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર “અપરાધીઓ ગુનો કરે તેની સજા નિર્દોષ બાળકોને ન આપી શકાય”
IMF on India Economy ૨૦૨૭માં જાપાનથી આગળ નીકળી જશે ભારત અર્થતંત્રના વિકાસ પર IMFની મોટી આગાહી, બનશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર
LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Exit mobile version