Site icon

National Coal Index : નેશનલ કોલ ઇન્ડેક્સમાં સપ્ટેમ્બરમાં 3.83 પોઇન્ટનો વધારો.

National Coal Index : નેશનલ કોલ ઇન્ડેક્સ (એનસીઆઈ) સપ્ટેમ્બર 2023માં 3.83 પોઇન્ટના નજીવા વધારા સાથે 143.91 પર છે, જે એપ્રિલ 2023 પછી પ્રથમ વખત વધારો છે. આ વલણ વૈશ્વિક બજારોમાં કોલસાના ભાવોના કામચલાઉ વધારાથી પ્રભાવિત થયું હતું.

National Coal Index increased by 3.83 points in September.

National Coal Index increased by 3.83 points in September.

News Continuous Bureau | Mumbai

National Coal Index : નેશનલ કોલ ઇન્ડેક્સ (એનસીઆઈ) સપ્ટેમ્બર ( September ) 2023માં 3.83 પોઇન્ટના નજીવા વધારા સાથે 143.91 પર છે, જે એપ્રિલ 2023 પછી પ્રથમ વખત વધારો છે. આ વલણ વૈશ્વિક બજારોમાં કોલસાના ભાવોના ( coal prices ) કામચલાઉ વધારાથી પ્રભાવિત થયું હતું.

Join Our WhatsApp Community

કોલસા મંત્રાલય ( Coal Ministry ) દ્વારા રાષ્ટ્રીય કોલસા સૂચકાંક (એનસીઆઈ) ( National Coal Index ) 4 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને તે એક ભાવાંક છે જે નિશ્ચિત આધાર વર્ષની તુલનામાં કોઈ ચોક્કસ મહિનામાં કોલસાની કિંમતમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે.

એનસીઆઈનો ( NCI ) ઉપયોગ બજાર-આધારિત મિકેનિઝમના આધારે પ્રીમિયમ (ટન દીઠ ધોરણે) અથવા મહેસૂલી હિસ્સા (ટકાવારીના આધારે) નક્કી કરવા માટે થાય છે. ઇન્ડેક્સ એ ભારતીય બજારમાં કાચા કોલસાના તમામ વ્યવહારોને આવરી લેવા માટે છે. આમાં નિયંત્રિત (વીજળી અને ખાતર) અને બિન-નિયંત્રિત ક્ષેત્રોમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા વિવિધ ગ્રેડના કોકિંગ અને નોન-કોકિંગનો સમાવેશ થાય છે. આ સોદાઓમાં સૂચિત કિંમત, કોલસાની હરાજી અને કોલસાની આયાતનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : FIDE Grand Swiss: ભારતે FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ટોચનું સ્થાન મેળવ્યું

એનસીઆઈની ઉપરની તરફની હિલચાલ દેશમાં આગામી તહેવારોની મોસમ અને શિયાળાને કારણે કોલસાની વધતી જતી માંગને સૂચવે છે, જે કોલસાના ઉત્પાદકોને વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા માટે સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધુ વધારો કરીને મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version