Site icon

ભારત ચીન બોર્ડર સુધી જતા રસ્તાનું નેપાળના આર્મી ચીફે કર્યું નિરીક્ષણ, શું આમાં ચીનની કોઈ ચાલ છે?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુન 2020 

ભારતના લદાખ ચીન સરહદે હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે. એવા સંજોગોમાં નેપાળ બોર્ડર પર નેપાળના આર્મી ચીફે મુલાકાત લેતા અનેક અટકળો લાગી રહી છે. ચીનની ચડામણી એ એક નાનું રાષ્ટ્ર નેપાલ ભારતની જમીન હડપવાના કાવતરા કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ નેપાળે તેના ગૃહ માં વિવાદિત નકશાને રજૂ કર્યો હતો. હવે ગૃહમાં આ નકશા પર વોટીંગ કરાવતા પહેલા નેપાળના આર્મી ચીફે વિવાદિત કાલાપાની વિસ્તારની મુલાકાત લીધી છે. તેમની સાથે ભારત સીમા પર ફરજ બજાવતા નેપાળ સશસ્ત્ર પોલીસ દળના મહાનિરીક્ષક પણ પહોંચ્યા હતા..

 સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળ આર્મી ચીફે એ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું જે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. આજ રસ્તો નેપાલના દારચુલા જિલ્લાના વ્યાસ ગામને જોડે છ.  નેપાળનો આ રસ્તો ભારતના ઉત્તરાખંડની નજીક પહોંચે છે. 

હજુ ગઈ આઠ મે એ ભારતના રક્ષામંત્રી એ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી લિપુલેખ સુધીના રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું.. આ રસ્તો બનતાની સાથે જ હવે ભારત ચીન બોર્ડર ની આટલી નજીક સુધી ગાડીઓ લઈ જશે. આથી જ રસ્તો બન્યા બાદ ચીનની ચડામણીએ નેપાળએ, ભારતે બનાવેલા રસ્તા નો વિરોધ કરવાનું શરૂ કરી દીધો છે.….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
Major Relief: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયા સુધીનો કડાકો, આજથી જ જનતાને મળશે ફાયદો.
IMD Rain Alert: હવામાનમાં મોટો પલટો! 31 માર્ચ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી.
Good News Amid Fuel Crisis:યુદ્ધની આગ વચ્ચે ઠંડક આપતા સમાચાર! ‘જગ વસંત’ જહાજે હોર્મુઝની મિસાઈલોને આપી માત, 46 હજાર ટન LPG સાથે કંડલામાં શાનદાર એન્ટ્રી
Exit mobile version