403
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
ભારતીય રેલ્વે 1 જાન્યુઆરીથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
રેલ્વે 1 જાન્યુઆરી, 2021થી 20 જનરલ કોચમાં અનરિઝર્વ્ડ ટિકિટો દ્વારા મુસાફરી કરવાની તક આપી રહી છે.
એટલે કે નવા વર્ષમાં તમે રિઝર્વેશન વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશો.
You Might Be Interested In