Site icon

આગામી 15 દિવસ ખૂબ અગત્યના, કોરોનાનું સંક્રમણ વધી શકે છે: વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 જુન 2020 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ ચેતવણી આપી છે કે આગામી 15  દિવસ કોરોના સંક્રમણ ને લઈને ખૂબ અગત્યના છે. વધુમાં કહ્યું કે એશિયા, દક્ષિણ અમેરિકા, મિડલ ઇસ્ટના દેશોમાં કોરોનાનું સંક્રમણ આગામી 15 દિવસ ચાલુ જ રહેશે. એનો અર્થ એ થયો કે હજુ પંદર દિવસ સુધી કોરોના ના બેક્ટેરિયા યથાવત રહેશે.

આ સાથે જ જયાંથી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે એ ચાઇના ને પણ WHO એ તાકીદ કરી છે કે બીજિંગમાં બીજા રાઉન્ડમાં કોરોનાના નવા કેસ ઉભરી આવ્યા છે જે એક ગંભીર બાબત છે. જેના પર ચીને તાત્કાલિક રોક લગાવવાની જરૂર છે. કેસ નાબૂદ થયાના 50 દિવસ બાદ બીજિંગમાં ફરી ક્લસ્ટર મળી આવવા એ માનવજાતિ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

દુનિયામાં હાલ કોરોના ના જેટલા કેસ છે એ માત્ર 10 દેશોમાં થી આવ્યા છે, જેમાં બ્રાઝિલ, અમેરિકા સહિત પાકિસ્તાન અને ભારતનો પણ સમાવેશ થાય છે. WHO ના જણાવ્યા મુજબ આફ્રિકામાં આ મહામારીએ સ્પીડ પકડી છે. અંતમાં પ્રમુખ નું કહેવું હતું કે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી ન મળે ત્યાં સુધી આપણે સંભાવનાઓ વચ્ચે જ જીવવું પડશે. આથી હંમેશા સજાગ રહેવું પડશે….

BJP Foundation Day: ભાજપનો આગામી રોડમેપ તૈયાર! રામ મંદિર અને આર્ટિકલ ૩૭૦ બાદ હવે આ ૨ મોટા એજન્ડા પર નજર, પીએમ મોદીએ આપ્યા સંકેત.
Operation Safe Return:હોર્મુઝના સંકટ વચ્ચે ભારતની મોટી સફળતા: LPG જહાજ ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પરત ફર્યું, હવે માત્ર ‘જગ વિક્રમ’ ની રાહ!
Cumin Prices India:યુધ્ધથી નિકાસ અટવાતા જીરામાં તેજીને બ્રેક
Iran Praises Indian Diplomacy: તેહરાનથી ભારત માટે આવ્યા સારા સમાચાર: વિદેશ નીતિમાં ભારતની પકડ જોઈ ઈરાન પણ રહી ગયું દંગ.
Exit mobile version