Site icon

Delhi: દિલ્હીની શંભુ બોર્ડર પર નિહંગ સાધુઓ પહોંચ્યા, ઘોડા અને હથિયાર સાથે બાથ ભીડવા તૈયાર

Delhi: કિસાનો અનેક વખત પોતાના સમર્થનમાં સાધુઓને મેદાનમાં લઈ આવે છે.

Nihang Sadhu appears on Shambhu Border

Nihang Sadhu appears on Shambhu Border

News Continuous Bureau | Mumbai   

Delhi: એજન્સીઓ પાસે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દિલ્હી જઈ રહેલી શંભુ બોર્ડર ( Shambhu border ) પર હવે નિહંગ સાધુઓનું ( Nihang Sadhus )  આગમન શરૂ થઈ ગયું છે. તેઓ ઘોડા પર બેસીને હથિયાર સાથે અહીં પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત કિસાન આંદોલન ( Farmers protest ) દરમિયાન સાધુઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. પોલીસ સાથે લડવા માટે તેમજ લોકોને ઉશ્કેરવા માટે તેમનો ઉપયોગ કરાયો હતો.  

Join Our WhatsApp Community

આ ઉપરાંત પંજાબમાં ( Punjab ) અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ ( Internet services ) બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ખેડૂત આંદોલનને એક અઠવાડિયું પતી ગયું છે અને સરકાર સાથે વાટાઘાટો સંપૂર્ણ રીતે સફળ રહી નથી.

આ સમાચાર પણ વાંચો : Riteish deshmukh: ભરી સભામાં પિતા વિલાસરાવ દેશમુખ ને યાદ કરી ખૂબ રડ્યો રિતેશ દેશમુખ, અભિનેતા એ માન્યો આ વ્યક્તિ નો આભાર

કેટલાક લોકોને એવું માનવું છે કે સાધુઓની હાજરીને કારણે બોર્ડર પર એક અલગ માહોલ સર્જાયો છે. આ ઉપરાંત ખેડૂતો દિલ્હી કૂચ ( Delhi Chalo ) કરવા મક્કમ હોવાને કારણે સાધુઓનો સહારો લઈ રહ્યા છે.

 

Guar Seed Market India:યુદ્ધ અને અલ-નિનોની આગાહીએ ગુવાર કોમ્પ્લેક્સમાં તેજીનો માહોલ સર્જ્યો
LeT Terrorist Arrested:આતંકી મોડ્યુલનો પર્દાફાશ! શબ્બીર અહમદની ધરપકડથી લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો.
Stock Market Crash:શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા મિનિટોમાં સ્વાહા; જાણો બજાર ગગડવા પાછળના મોટા કારણો.
Trump Iran Oil Seizure Threat:ટ્રમ્પના નિવેદનથી ઈરાન સ્તબ્ધ! ખર્ગ દ્વીપ પર કબજાની તૈયારી? જાણો શું છે લેટેસ્ટ અપડેટ.
Exit mobile version