મધ્ય પ્રદેશ, દિલ્હી બાદ હવે યુપીના મેરઠમાં પણ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડવાના કારણે 9 દર્દીઓના મોત થયા બાદ હડકંપ મચી ગયો છે.
મેરઠના કેએમસી હોસ્પિટલમાં કોરોનાન નવ દર્દીઓ મોતને ભેટયા છે
કેએમસી હોસ્પિટલના ચેરમેને કહ્યુ હતુ કે, અમારી પાસે દર્દીઓ માટે જેટલી જરુર હોય છે તેની સરખામણીમાં ઓક્સિજન બહુ ઓછો છે. આમ છતા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
સતત સુધરતું મુંબઈ, સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો. જાણો આજના નવા આંકડા અહીં