કર્ણાટક સરકારે lockdown જાહેર કર્યું ત્યાર પછી સડક રાસ્તે કર્ણાટક જનાર તમામ રસ્તા ઓ ને બંધ કરવામાં આવ્યા છે.
અતિ આવશ્યક સેવાઓ ને બાદ કરતા અન્ય તમામ વાહનોને પાછા મોકલવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 10 મી મે થી શરૂ કરીને ૨૪મી મે સુધી કર્ણાટકમાં lockdown છે અને સરકારે જાહેર કર્યું છે કે આ lockdown શત પ્રતિશત રહેશે.
ઉત્તર પ્રદેશની આ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના થયા મૃત્યુ