નેતાઓને ખિસ્સા ઢીલા કરવા પડશે. સંસદમાં મફતિયા ભોજન બંધ થયા. સરકારે લીધું આ મહત્વનું પગલું.  જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • સરકારે પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરી.
  • આનથી દર વર્ષે સરકારને અને અન્ય લોકોને હવે ભોજનમાં 8 કરોડ રૂપિયાની બચત થશે
  • લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ જણાવ્યું કે સાંસદો અને અન્ય લોકોએ હવે ભોજનના ખર્ચના હિંસાબથી જ ચૂકવવું પડશે.
  • સંસદની કેન્ટીનને હવે નોર્થ રેલવેની જગ્યાએ ITDC(ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ચલાવશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More