303
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરાનાની રસીના મોરચે ભારત માટે વધુ એક સારા સમાચાર છે.
નોવાવેક્સની કોરોના રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
આ રસી 12 થી 17 વર્ષની વયના બાળકોને આપવામાં આવશે.
નોવાવેક્સની આ રસી NVX-CoV2373 તરીકે પણ ઓળખાય છે.
ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) આ રસી બનાવી રહી છે.
ભારતમાં, તે Covovax બ્રાન્ડ નામથી ઓળખાશે. આ પ્રથમ પ્રોટીન આધારિત રસી છે.
ઉલ્લેખનીય છે કે Covovax હવે દેશમાં ચોથી એવી રસી છે જે ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યોમાં વરસાદની આગાહી, તો આ રાજ્યવાસીઓનો છુટશે પરસેવો; હવામાન વિભાગનો વર્તારો
You Might Be Interested In