જરુરી સમાચાર : કોરોના રસીકરણ પર સરકારે લીધો મોટો નિર્ણય. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે એપ્રિલ મહિનાના બધા દિવસે રસીકરણ ચાલુ રહેશે.
  • સરકારી અને ખાનગી બંને પ્રકારના રસીકરણ કેન્દ્રો સમગ્ર એપ્રિલ દરમિયાન ખુલ્લા રહેશે અને રસી આપવામાં આવશે. સરકારી રજાના દિવસ પણ રસી મૂકાશે. 
  • કોરોના ના કેસ માં મોટો ઉછાળો આવતા સરકારે આ પગલાં લીધાં છે જેથી વધુ માં વધુ લોકો ને રસી આપી શકાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More