Site icon

નુપુર શર્મા કેસમાં હવે વિશ્વ હિન્દૂ પરિષદની થઇ એન્ટ્રી- નૂપુરના સમર્થનમાં VHPએ ઘડ્યો ખાસ પ્લાન- હિન્દુ સમાજને આ કરી અપીલ

News Continuous Bureau | Mumbai

નુપુર શર્મા(Nupur Sharma) કેસમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ની એન્ટ્રી થઇ છે. 

Join Our WhatsApp Community

VHP નુપુર શર્મા સમર્થનમાં આજે દિલ્હીના 100 મંદિરોમાં હનુમાન ચાલીસાના(Hanuman Chalisa) પાઠ કરીને નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકીનો વિરોધ કરશે.

સાથે જ VHPએ હિન્દુ સમાજને(Hindu society) અપીલ કરી છે કે તેઓ તેમની શેરી અને વિસ્તારના મંદિરોમાં રાત્રે 8 વાગ્યાથી એક કલાક હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ રાખે અને જાનથી મારી નાખવાની ધમકીનો વિરોધ કરે.

આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં ચોક્કસ પ્રકારના લોકો આ બંધારણથી(constitution) ઉપર જવા માંગે છે અને ખુલ્લેઆમ કોઈપણ વ્યક્તિને મારી નાખવાની ધમકી(Death threat) આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં(Jahangirpuri) ગત હનુમાન જન્મજયંતિ(Hanuman Janmajayanti) પર નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાને કારણે અફરાતફરી મચી ગઈ હતી.

 આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ -ભાજપ બાદ હવે મુસ્લિમ સંગઠનોએ કરી અપીલ- ઇસ્લામિક વિદ્વાન અને મૌલવીઓ આપી આ સલાહ

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version