પંજાબના ભટીંડા જિલ્લાના એક ગામના સરપંચે એવું ફરમાન બહાર પાડીને એવું જણાવ્યું છે કે ગામના દરેક પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં સામેલ થવું જોઈએ.
જો કોઈ પરિવાર આવું ન કરી શકે તો તેને માટે 1500 રુપિયાનો દંડ ભરવો પડશે.
દંડ ભરવાનો ઈન્કાર કરનાર પરિવારે નાત બહાર મૂકવામાં આવશે.
દરેક પરિવારના સભ્યે ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી ખેડૂત આંદોલનમાં હાજરી આપવી
