164
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં બે અથડામણ થયા છે, જેમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે.
આતંકીઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય સૈનિકે પણ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચાર ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ બોરિસ જોનસનએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, આ મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા..
You Might Be Interested In