Site icon

PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં બે અથડામણ થયા છે, જેમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. 

આતંકીઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય સૈનિકે પણ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચાર ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ બોરિસ જોનસનએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, આ મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા..

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version