એક તરફ કોરોના નો ત્રાસ અને બીજી તરફ ગરમીએ અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે.
શનિવારે અમદાવાદનુ તાપમાન ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આવનાર છ દિવસ દરમિયાન તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
બીજી તરફ દક્ષિણ પશ્ચિમથી પવન આવવાને કારણે બનાસકાંઠા અને પાટણ વિસ્તાર માં વરસાદ પડી શકે છે.
મોસમ વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.
