Site icon

India Post: ટપાલ ખાતાના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીસ અદાલતનું આયોજન

US Citizenship: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બિડેનની મોટી જાહેરાત, 5 લાખ ઇમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતા..અને એનપીસ અદાલતનું આયોજન

Organization of Pension and NPS Court to resolve pension issues of post office retired pensioners

Organization of Pension and NPS Court to resolve pension issues of post office retired pensioners

News Continuous Bureau | Mumbai

India Post: ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત્ત પેન્શનરોના ( pensioners ) પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન ( Pension )  અને એનપીસ અદાલતનું આયોજન કરવા જઈ રહ્યું છે. પેન્શન ( Pension Court ) અને એનપીસ બદાલતનું આયોજન તારીખ 28/06/2024ના રોજ સવારે 11:30 (સાડા અગિયાર) કલાકે પોસ્ટ માસ્તર જનરલ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ ( Rajkot Post Office ) પોસ્ટઓફિસ રાજકોટ-360001ની ખોફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ 360001ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો : US Citizenship: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બિડેનની  મોટી જાહેરાત, 5 લાખ ઇમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Election Commission: આજે જાહેરાત: ચૂંટણી પંચ દેશભરમાં ‘SIR’ અભિયાન શરૂ કરશે, જાણો શું છે આ યોજના?
Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Exit mobile version