391
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,15,756 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 630ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,66,177 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,28,01,785 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 59,856 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,17,92,125 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 8,43,473 સક્રિય કેસ છે.
You Might Be Interested In
