170
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતે કોરોના રસીકરણના મામલે આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ ભારતમાં 12-14 વર્ષની વયના 50 લાખથી વધુ યુવાનોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.
આ અંગેની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી છે.
દેશમાં આ મહિને 16 માર્ચથી 12-14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
અગાઉ, ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : હદ છે આવો ગોટાળો! પીએમ કિસાન યોજનાના અધધ આટલા હજાર કરોડ રૂપિયા ખેડૂતો ના બદલે ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા.. જાણો વિગતે..
You Might Be Interested In