335
Join Our WhatsApp Community
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 7 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે.
અત્યારે કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો વિશ્વના વિવિધ દેશોમાં વસે છે, એટલું જ નહીં ભારતની નાગરિકા તેમને જરૂરી લાગી નથી.
2015 થી 2019 સુધીના પાંચ વર્ષમાં 6,76,074 ભારતીયોને દેશમાંથી રસ ઉઠી ગયો છે.
You Might Be Interested In