ચીન નું પુંછડુ પકડીને ફરતુ પાકિસ્તાન કોરોના મહામારી સામે લાચાર બન્યું છે.
દુનિયાભરમાં આતંક ફેલાવવામાં અવ્વલ કંગાળ પાકિસ્તાનની મદદે આખરે ભારત આવ્યું છે.
ભારત પાકિસ્તાનને કોરોનાની વક્સિનના 4.50 કરોડ જેટલા ડોઝ આપશે. મીડિયા અહેવાલો અનુસાર માર્ચ મહિનામાં પાકિસ્તાનને કોરીના વેક્સિન નો પહેલો જથ્થો મળશે. ત્યારબાદ જૂન સુધીમાં તમામ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પાકિસ્તાનને વેક્સીન કરાર મુજબ આપવામાં આવશે જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર 2020માં કરાર કરવામાં આવ્યો હતો.
