Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનને FATF એ આપ્યો મોટો ઝટકો: ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

25 જુન 2020

આતંકવાદી સંગઠનોને પાળનારા પાકિસ્તાનને વધુ એક આંતરાષ્ટ્ર્રીય મચં પર ઝટકો લાગ્યો છે. ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સએ બુધવારે કહ્યું કે, બધા દેશો માટે કરાયેલી ટેરર ફાઈનાન્સિંગ અને મની લોન્ડિ્રંગની સ્ક્રૂટિની ઓકટોબર 2020 સુધી ચાલુ રાખવામાં આવશે. વિડીયો કોન્ફ્રેન્સિંગ દ્રારા આયોજિત એફએટીએફના અધિવેશનમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાકિસ્તાનને ગ્રે સૂચીમાં જ રાખવામાં આવશે કે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે. એફએટીએફ એ આતંકવાદને નાણાકીય પોષણ રોકવા અને મની લોન્ડરિંગ સામે પગલાં ઉઠાવવાને લઈને  27 પોઈન્ટસનો પ્લાન બનાવ્યો હતો અને તેનું પાલન ન કરવા પર તેને બ્લેકલિસ્ટમાં મૂકી દેવાની પણ આશંકા હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ગત વર્ષે ઓકટોબરથી બે વખત આ એકસટેન્શન મળી ચૂકયું છે. આ વખતે કોરોના વાયરસ મહામારીને પગલે એફએટીએફએ એ બધા દશોને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યેા, જે પહેલેથી તેમાં શામેલ હતા. તો, જે દેશ બ્લેક લિસ્ટમાં હતા, તે પણ તેમાં જ રહેશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

INDIA Bloc Chalo Dilli March “અમારો અવાજ હવે દેશની સર્વોચ્ચ અદાલત જ સાંભળશે!” ઇન્ડિયા બ્લોકની ‘ચલો દિલ્હી’ માર્ચથી કેન્દ્રમાં હલચલ…
Jantar Mantar Denotified As Protest Site હવે જંતરમંતર પર નહીં થઈ શકે વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રાલયે આ ૩ નવા સ્થળો કર્યા નિર્ધારિત
Supreme Court On Protest Petition “અદાલતને રાજકીય અખાડો ન બનાવો!” સુપ્રીમ કોર્ટે પક્ષો અને અરજદારોને લીધા આડે હાથ..
Rahul Gandhi CEC Gyanesh Kumar ચૂંટણી પંચના વડા પર બચાવ પક્ષ બનતાં જ સરકાર સામે રાહુલ ગાંધી લાલઘૂમ! રાજધાનીમાં યુવાનોની અટકાયત પર ગર્જ્યા
Exit mobile version