187
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સંસદના ચોમાસુ સત્ર(Monsoon session)માં વિપક્ષના સતત હોબાળાના કારણે સ્પીકરે (Speaker) આકરું વલણ અપનાવ્યું છે.
કોગ્રેસ(Congress)ના 4 સભ્યો(MPs)ને મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા(Loksabha)માંથી સસ્પેન્ડ (Suspended) કરવામાં આવ્યા છે.
નિયમ 374 હેઠળ કોંગ્રેસના ચારેય સાંસદોને ચોમાસુ સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્પીકર ઓમ બિરલા(Speaker Om Birla) એ વિપક્ષના સાંસદોના વ્યવહાર ઉપર નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષના સાંસદોના સતત હોબાળાના કારણે સોમવારના રોજ સદનની કામગીરી ખોરવાઈ ગઈ હતી અને લોકસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત
You Might Be Interested In