ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
કૃષિ કાયદો પરત ખેંચવાનું બિલ રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું છે.
કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું. ત્યારે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આખરે કૃષિ કાયદો પરત ખેંચવાનું બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે.
જો કે,કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરવામાં આવ્યું અને ચર્ચા વગર જ પસાર કરવામાં આવ્યું છે.
હાલમાં 30 મિનિટ સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.