Site icon

Baba Ramdev: બાબા રામદેવના યોગા ક્લાસ પર સર્વિસ ટેક્સ ભરવો પડશે.

Baba Ramdev: સુપ્રસિદ્ધ યોગ ગુરુ બાબા રામદેવના ક્લાસીસ પર ભરનાર ફી પર હવેથી સર્વિસ ટેક્સ ભરવો પડશે.

Patanjali will have to pay service tax on yoga classes.

Patanjali will have to pay service tax on yoga classes.

News Continuous Bureau | Mumbai

Baba Ramdev: છેલ્લા થોડા દિવસથી બાબા રામદેવ વિવાદોમાં છે. જાહેરાત સંદર્ભે તેમણે સુપ્રીમ કોર્ટ સામે હાજર રહેવું પડ્યું હતું તેમજ માફી પણ માંગવી પડી હતી. હવે આ સંદર્ભે એક વધુ જજમેન્ટ સામે આવ્યું છે જેમાં કોર્ટે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને યોગ કેમ્પ ઉપર ઉઘરાવવામાં આવતા પૈસા પર સર્વિસ ટેક્સ ( Service tax ) ભરવાનું કહ્યું છે. 

Join Our WhatsApp Community

Baba Ramdev: સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં શું કર્યું. 

આ સંદર્ભે અપીલ ન્યાયાલય પોતાનો ફેંસલો પહેલા જ સુનાવી દીધો હતો. જે ફેસલા અને પતંજલિ યોગપીઠ ( Patanjali Yogpeeth Trust ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ પીઠના પાંચ ઓક્ટોબર 2023 ના ફેસલા પર અંતિમ મોહર મારી દીધી છે. તેમજ પોતાના જજમેન્ટ માં કહ્યું છે કે બાબા રામદેવ દ્વારા સંચાલિત યોગ કેમ્પ ( Yoga Camp ) પર સર્વિસ ટેક્સ ભરવો પડશે.

આ સમાચાર પણ વાંચો :  Share Market News: સોમવારે બજારમાં શું થશે? આ ફેક્ટર કામ કરશે વાંચો વિગતે…

Baba Ramdev: ન્યાયાધીશ એ પતંજલિ યોગપીઠ સંદર્ભે શું તારણ કાઢ્યા.

પતંજલિ ટ્રસ્ટની અપીલને રદ કરતા સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) કહ્યું કે તેમને આદેશમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય લાગી નથી રહ્યો. આ ઉપરાંત અલગ અલગ ઠેકાણે થતા યોગ શિબિર પર સર્વિસ ટેક્સ ભરવો યોગ્ય રહેશે. હવે પતંજલિ યોગ પીઠે 4.5 કરોડ રૂપિયા સર્વિસ ટેક્સ સંદર્ભે ભરવા પડશે.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Exit mobile version