પાકિસ્તાન માં પેટ્રોલ ની તેની કિંમત માત્ર 50 રૂપિયા જ છે.
શ્રીલંકામાં એક લીટર ડીઝલની કિંમત 39.07 રૂપિયા છે.
નેપાળ માં પેટ્રોલની કિંમત 68.80 રૂપિયા છે.
બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત 76.53 થાય છે.
આ એકેય દેશ માં પેટ્રોલ ની રીફાઈનરી નથી. તેમજ આ દેશો ભારત થી ક્રુડ ની આયાત કરે છે.
મુંબઈ માં એક લીટર પેટ્રોલની કિંમત 93.83 રૂપિયા છે.
સવાર સવાર માં માઠા સમાચાર. સીએનજી અને પીએનજી ના ભાવ મુંબઈ માં વધ્યા. જાણો વિગત…
