અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારની(Central Government) અગ્નિપથ યોજનાનો(Agneepath Yojana) મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી પહોંચ્યો છે.

અગ્નિપથ સ્કીમને(Agneepath Scheme) લઈને દેશભરના યુવાનોના(Youth) હોબાળા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. 

દિલ્હીના(Delhi) એક વકીલએ અરજી કરતા આ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસાની તપાસ(Investigation of Violence) માટે SITની રચના કરવાની માંગ કરી છે. 

સાથે આ યોજનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ પણ કરી  છે.

આ સમાચાર પણ વાંચો :  વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More