Site icon

ISRO’s 100th launch: અવકાશમાં ભારતની વધુ એક સિદ્ધિ, ISROનું 100મું મિશન લોન્ચ; PM મોદીએ આપ્યા અભિનંદન

ISRO’s 100th launch: પ્રધાનમંત્રીએ ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર ઈસરોને અભિનંદન આપ્યા

PM congratulates ISRO on historic 100th launch

PM congratulates ISRO on historic 100th launch

ISRO’s 100th launch: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ને ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન આપ્યા, તેને એક અવિશ્વસનીય સીમાચિહ્ન ગણાવ્યું જે આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વિઝન, સમર્પણ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Join Our WhatsApp Community

ભારતની અવકાશ યાત્રામાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્ર અવકાશ સંશોધનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે.

આ સમાચાર પણ વાંચો:Republic Day Parade 2025: પ્રજાસત્તાક દિવસ પરેડ 2025ના શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ટેબ્લોના પરિણામો જાહેર

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર @isro ને અભિનંદન!

આ અવિશ્વસનીય સીમાચિહ્ન આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વિઝન, સમર્પણ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ખાનગી ક્ષેત્રના સહયોગથી, ભારતની અવકાશ યાત્રા નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતી રહેશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version