ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 જુન 2020
૧. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર મહિના સુધી દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ મળશે
૨. મફત અનાજ માં એક કિલો ચણાનો સમાવેશ કરવામાં આવ્યો
૩. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે 90 હજાર કરોડ ખર્ચાશે, જ્યારે કે કુલ ખર્ચ દોઢ લાખ કરોડ હશે
૪. વડાપ્રધાને દેશવાસીઓને બદલાતા મોસમ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપી
૫. અનલોક 'બે' આવતાની સાથે તેમણે સામાન્ય નાગરિકને પહેલા કરતા વધુ ધ્યાન રાખવા અપીલ કરી
૬. વડાપ્રધાને જનતાની અને દેશ ની મદદ બદલ તેમણે ખેડૂત અને કરદાતા નો આભાર માન્યો.
૭. સ્થાનિક પ્રશાસનને નિયમોનું કડક પાલન કરાવવા જણાવ્યું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com