Ram Mandir Anniversary 2025 : પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી

Ram Mandir Anniversary 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,

by Akash Rajbhar
PM greets everyone on the first anniversary of Ram Lalla's Pran Pratishtha in Ayodhya

News Continuous Bureau | Mumbai

Ram Mandir Anniversary 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય-ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં એક મહાન પ્રેરણા બનશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More