- મોદી ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે.
- જો મોદી એવું કરે છે તો તે દેશના સંસદીય ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખશે.
- આ પહેલા કોઈ પીએમે ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથી આપ્યો.
- અનેક વિપક્ષી દળ આ દરમિયાન વોકઆઉટ કરી શકે છે
જો સોમવારે વડાપ્રધાન રાજ્યસભા માં બોલશે તો સંસદીય ઇતિહાસ માં એક નવું પ્રક્રણ જોડાશે. જાણો વિગત
