જો સોમવારે વડાપ્રધાન રાજ્યસભા માં બોલશે તો સંસદીય ઇતિહાસ માં એક નવું પ્રક્રણ જોડાશે. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • મોદી ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે.
  • જો મોદી એવું કરે છે તો તે દેશના સંસદીય ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખશે. 
  • આ પહેલા કોઈ પીએમે ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથી આપ્યો.
  • અનેક વિપક્ષી દળ આ દરમિયાન વોકઆઉટ કરી શકે છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More