વધારે વાઇડી નહીં થા.. નીકળ ઘરની બહાર.. સલમાન ખાને ઘાંટો પાડ્યો. જાણો કોને કીધું…

by Dr. Mayur Parikh
  • bigg boss 14 માં એન્ટરટેનમેન્ટ લાવવા માટે રાખી સાવંતને મોકલવામાં આવી હતી
  • હવે રાખી સાવંત નું એન્ટરટેનમેન્ટ, ઓવર એન્ટરટેનમેન્ટ થઈ ગયું હોય તેવું લાગે છે…
  • સલમાન ખાને રાખી સાવંતનો ઊધડો લેતાં તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તું તારી જાતને કંટ્રોલ ન કરી શકતી હોય તો ઘર છોડીને જતી રહે.
  • આમ સલમાને રાખી સાવંત ને ધમકાવી નાખી…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More