195
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બ્રિટિશ(British) PM બોરિસ જોનસને (Boris Johnson) આજે પીએમ મોદી(PM Modi) સાથે મુલાકાત કરી છે.
બંને દેશના પીએમે(PM) રક્ષા(Protection), રાજદ્વારી અને આર્થિક ભાગીદારી(Economic partnership) પર ચર્ચા કરી છે. સાથે જ કેટલાય કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે.
આ અવસર પર પીએમ મોદીએ(PM modi) કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને(Trade agreement) પુરા કરવાની કોશિશ પર નિર્ણય લીધો છે.
બ્રિટેન ભારત પર કેન્દ્રીત મુક્ત સામાન્ય નિર્યાત લાયસન્સ બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી રક્ષા ખરીદીમાં ઓછો સમય લાગશે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ
You Might Be Interested In