વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ PM વચ્ચે થઈ મુલાકાત, મુક્ત વેપાર પર લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

બ્રિટિશ(British) PM બોરિસ જોનસને (Boris Johnson) આજે પીએમ મોદી(PM Modi) સાથે મુલાકાત કરી છે. 

બંને દેશના પીએમે(PM) રક્ષા(Protection), રાજદ્વારી અને આર્થિક ભાગીદારી(Economic partnership) પર ચર્ચા કરી છે. સાથે જ કેટલાય કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે. 

આ અવસર પર પીએમ મોદીએ(PM modi) કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને(Trade agreement) પુરા કરવાની કોશિશ પર નિર્ણય લીધો છે. 

બ્રિટેન ભારત પર કેન્દ્રીત મુક્ત સામાન્ય નિર્યાત લાયસન્સ બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી રક્ષા ખરીદીમાં ઓછો સમય લાગશે.

આ સમાચાર પણ વાંચો :  PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More