Site icon

Purshottam Upadhyay PM Modi: સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયનું થયું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કરતા શેર કરી આ પોસ્ટ..

Purshottam Upadhyay PM Modi: પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો.

PM Modi condoled the demise of legendary Gujarati singer Purshottam Upadhyay.

PM Modi condoled the demise of legendary Gujarati singer Purshottam Upadhyay.

News Continuous Bureau | Mumbai 

Purshottam Upadhyay PM Modi: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ​​સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

Join Our WhatsApp Community

Purshottam Upadhyay PM Modi: PM મોદીએ ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું:

“ગુજરાતી ભાષાને સુગમ સંગીત ( Gujarati Singer ) થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના ( Purshottam Upadhyay ) નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ૐ શાંતિ 🙏”

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad MEMU Trains: યાત્રીગણ ધ્યાન આપો, અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામને કારણે આ ટ્રેનો રહેશે પ્રભાવિત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version