Site icon

Mahendra Singh Mewar: મેવાડના રાજવી પરિવારના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભાજપ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક.

Mahendra Singh Mewar: પ્રધાનમંત્રીએ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Modi condoled the demise of Mahendra Singh Mewar

PM Modi condoled the demise of Mahendra Singh Mewar

News Continuous Bureau | Mumbai

Mahendra Singh Mewar: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ચિત્તોડગઢના ભૂતપૂર્વ સંસદસભ્ય મહેન્દ્ર સિંહ મેવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો. 

Join Our WhatsApp Community

Mahendra Singh Mewar: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:

“સામાજિક અને રાજકીય જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર ચિત્તોડગઢના ભૂતપૂર્વ સાંસદ ( BJP MP ) અને મેવાડના રાજવી પરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડ જીના નિધનથી અત્યંત દુઃખી છું. તેઓ જીવનપર્યંત રાજસ્થાનના ( Mewar ) વારસાને જાળવવામાં અને તેને સુંદર બનાવવામાં રોકાયેલા રહ્યા. તેમણે લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું. સમાજ કલ્યાણ માટેનું તેમનું કાર્ય હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શોકની આ ઘડીમાં હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!”

આ સમાચાર પણ વાંચો:  PM Modi Vadtal Swaminarayan Mandir: PM મોદી આજે વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં લેશે ભાગ, સભાને કરશે સંબોધિત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version