Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Vadtal Swaminarayan Mandir: PM મોદી આજે વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં લેશે ભાગ, સભાને કરશે સંબોધિત

PM Modi Vadtal Swaminarayan Mandir: પ્રધાનમંત્રી આજે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે

PM Modi to participate in the 200th anniversary celebrations of Vadtal Swaminarayan Mandir

PM Modi to participate in the 200th anniversary celebrations of Vadtal Swaminarayan Mandir

News Continuous Bureau | Mumbai

PM Modi Vadtal Swaminarayan Mandir:  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજે  ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11:15 કલાકે ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ( Narendra Modi ) સભાને પણ સંબોધિત કરશે. 

Join Our WhatsApp Channel

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ( Vadtal Swaminarayan Mandir ) ઘણા દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનને પ્રભાવિત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  PM Modi Maulana Azad: PM મોદીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, તેમના જ્ઞાનની પ્રશંસા કરતા કહી આ વાત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version