Site icon News Continuous Bureau | Mumbai

Tulsi Gowda PM Modi: પદ્મશ્રી સન્માનિત પર્યાવરણવિદ તુલસી ગૌડાનું થયું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કરતા શેર કરી ‘આ’ પોસ્ટ..

Tulsi Gowda PM Modi: PM મોદીએ તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Modi condoled the demise of Tulsi Gowda

PM Modi condoled the demise of Tulsi Gowda

 News Continuous Bureau | Mumbai

Tulsi Gowda PM Modi:  પ્રધાનમંત્રીએ તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો  

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના ( Tulsi Gowda ) નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Tulsi Gowda PM Modi:  તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ ( environmentalist ) અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને બચાવવા માટે મર્પિત કર્યું. તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. તેમનું કાર્ય આપણા દેશની સુરક્ષા માટે પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો :  Postal Court Ahmedabad: અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના મળશે ઉકેલ, આ તારીખે થશે ડાક અદાલતનું આયોજન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version