News Continuous Bureau | Mumbai
Prithwindra Mukherjee PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. PM મોદીએ ટીપ્પણી કરી હતી કે ડો. મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા અને સંગીત અને કવિતા પ્રત્યે પણ જુસ્સાદાર હતા.
Prithwindra Mukherjee PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:
“ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા, તેમણે બૌદ્ધિક જગતમાં મજબૂત છાપ છોડી હતી. તેમને સંગીત અને કવિતા પ્રત્યે પણ લગાવ હતો. તેમની રચનાઓ અને કમ્પોઝિશન્સ આવનારા વર્ષો સુધી વખણાતા રહેશે. ભારતના ઈતિહાસને સાચવવા, ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અને ભારત-ફ્રાન્સ સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પણ એટલા જ નોંધપાત્ર હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Dr. Prithwindra Mukherjee was a multifaceted personality, leaving a strong mark in the intellectual world. He was also passionate about music and poetry. His works and compositions will continue to be admired for years to come. Equally noteworthy were his efforts to preserve… pic.twitter.com/Z0wjj3ZrP9
— Narendra Modi (@narendramodi) November 30, 2024
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)