Site icon News Continuous Bureau | Mumbai

Zakir Hussain PM Modi: PM મોદીએ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર વ્યક્ત કર્યો શોક, શાસ્ત્રીય સંગીતની દુનિયામાં તેમના યોગદાન વિશે કહી આ વાત..

Zakir Hussain PM Modi: પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Modi condoles death of legendary tabla player Ustad Zakir Hussain

PM Modi condoles death of legendary tabla player Ustad Zakir Hussain

 News Continuous Bureau | Mumbai

Zakir Hussain PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.  

Join Our WhatsApp Channel

Zakir Hussain PM Modi: PM મોદીએ ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું:

“સુપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના ( Zakir Hussain ) નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમને એક સાચા પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવી હતી. તેઓ તબલાને વૈશ્વિક મંચ પર પણ લાવ્યા અને પોતાના અપ્રતિમ તાલથી લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતના માધ્યમથી તેમણે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓનું વૈશ્વિક સંગીતની સાથે સહજતાથી મિશ્રણ કર્યું, આમ તેઓ સાંસ્કૃતિક એકતાના પ્રતિક બની ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 પર થયો નોટો નો વરસાદ, અલ્લુ અર્જુન ની ફિલ્મે 11 માં દિવસે કરી અધધ આટલી કમાણી

તેમની શાનદાર પ્રસ્તુતીઓ અને ભાવપૂર્ણ રચનાઓ સંગીતકારો અને સંગીત પ્રેમીઓની પેઢીઓને પ્રેરિત કરવામાં યોગદાન આપશે. તેમના પરિવાર, મિત્રો અને વૈશ્વિક સંગીત સમુદાય પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Kulgam Terrorist Attack કુલગામમાં ટાર્ગેટેડ કિલિંગ બે નિર્દોષ હિન્દુ યુવકોને આતંકવાદીઓએ નિશાન બનાવીને મોતને ઘાટ ઉતાર્યા
Apology Letter Student PM Modi અપશબ્દો બોલનાર વિદ્યાર્થિનીનું માફીનામું વાયરલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ‘સૌને માફ કર્યા’
Exit mobile version