Site icon

PM Modi Deepjyoti : પીએમ મોદીના આવાસ પર થયું નવા મહેમાનનું આગમન, નામ રાખ્યું ‘દીપજ્યોતિ’; જુઓ વિડીયો

PM Modi Deepjyoti : પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાનમાં જન્મેલા નવજાત વાછરડાનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું

PM Modi Deepjyoti Narendra Modi named the newborn calf born at his residence Deepjyoti

PM Modi Deepjyoti Narendra Modi named the newborn calf born at his residence Deepjyoti

News Continuous Bureau | Mumbai 

PM Modi Deepjyoti :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પોતાના નિવાસસ્થાને જન્મેલા એક નવજાત વાછરડાનું ( Newborn Calf ) નામ દીપજ્યોતિ રાખ્યું છે. 

Join Our WhatsApp Community

PM Modi Deepjyoti :   X પર એક વીડિયો અને ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું:

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે – गाव: सर्वसुख प्रदा:’

લોક કલ્યાણ માર્ગ પરના પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં એક નવા સભ્યનું શુભ આગમન થયું છે.

પ્રધાનમંત્રી આવાસમાં પ્રિય ગૌ માતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર જ્યોતિનું ( Deepjyoti ) ચિન્હ છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.

“7, લોક કલ્યાણ માર્ગમાં એક નવા સભ્ય!

દીપજ્યોતિ ખરેખર ઘણી જ સુંદર છે.”

આ સમાચાર પણ વાંચો : Annpurna Devi Jharkhand: કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં રાંચીની લીધી મુલાકાત, મંત્રાલયની આ વિવિધ યોજનાઓની પ્રગતિની કરી સમીક્ષા.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version