Site icon

PM Modi: ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકારે PM મોદી સાથે કરી મુલાકાત..

PM Modi : શ્રી બોને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી પ્રધાનમંત્રી શ્રીએ બેસ્ટિલ ડેની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું કે તેઓ પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની મુલાકાત માટે આતુર છે

News Continuous Bureau | Mumbai

PM Modi :ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી એમેન્યુઅલ બોને (Emmanuel Bonne)એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી. શ્રી બોને પ્રધાનમંત્રી શ્રીને પીએમની આગામી ફ્રાન્સની મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે જાણકારી આપી. પ્રધાનમંત્રીએ 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે (Bastille Day) ની ઉજવણી માં ગેસ્ટ ઓફ ઓનર (Guest of Honour) તરીકે ભાગ લેવા માટેના આમંત્રણ બદલ રાષ્ટ્રપતિ મેક્રોન (President Macron)નો આભાર વ્યક્ત કર્યો.

Join Our WhatsApp Community

હિરોશિમામાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં તેમની વાતચીત ચાલુ રાખવા માટે ઉત્સુક છે જે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.

આ સમાચાર પણ વાંચો : Tomato Price : મુંબઈમાં પેટ્રોલ કરતાં મોંઘા થયા ટામેટા, જાણો અન્ય શાકભાજીના નવા ભાવ શું છે?

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version