Rajendra Prasad: PM મોદીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ, શેર કરી આ પોસ્ટ..

Rajendra Prasad: પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Rajendra Prasad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ભારતીય લોકશાહીનો મજબૂત પાયો નાખવામાં ડૉ. પ્રસાદજીના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. 

Rajendra Prasad:  X પર એક પોસ્ટમાં PM મોદીએ ( Narendra Modi ) લખ્યું:

“દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ( President Of India ) ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. બંધારણ સભાના પ્રમુખ તરીકે તેમણે ભારતીય લોકશાહીનો ( Indian Democracy ) મજબૂત પાયો નાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આજે જ્યારે આપણે બધા દેશવાસીઓ બંધારણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તેમનું જીવન અને આદર્શો વધુ પ્રેરણાદાયી બને છે.”

આ સમાચાર પણ વાંચો : Anupama: શું હવે અનુપમા માં નહીં જોવા મળે અનુજ? અભિનેતા ગૌરવ ખન્ના એ કર્યો આ વાત નો ખુલાસો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More