News Continuous Bureau | Mumbai
PM Modi interview : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ ઈન્ડિયા ટુડે મેગેઝિન ( India Today Magazine ) ને આપેલા તેમના ઈન્ટરવ્યુની લિંક શેર કરી છે.
તેમણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ વિશે વાત કરી છે, ‘મોદી ગેરંટી’નો અર્થ શું છે અને અન્ય વિષયોની સાથે વૈશ્વિક મુદ્દાઓ વિશે વાત કરી છે.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું:
“અહીં ઇન્ડિયા ટુડે સાથેનો મારો ઇન્ટરવ્યુ છે, જેમાં હું અમારા ગવર્નન્સ એજન્ડા, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ, ‘મોદી ગેરંટી’નો અર્થ શું છે, વૈશ્વિક મુદ્દાઓ અને અન્ય વિવિધ મુદ્દાઓ વિશે વાત કરું છું.”
Here is my interview with @IndiaToday, in which I talk about a wide range of issues including our governance agenda, the road ahead towards making India the world’s third largest economy, what a ‘Modi Guarantee’ means, global issues and a lot more. https://t.co/CZdjkSm5mK
— Narendra Modi (@narendramodi) January 3, 2024
આ સમાચાર પણ વાંચો : Supreme Court: એક મિનિટ માટે તમારો અવાજ નીચો કરો, નહીં તો ચાલતી પકડ.. કોર્ટની કાર્યવાહી દરમિયાન CJI ચંદ્રચુડ ગુસ્સે થયા જે 23 વર્ષમાં નથી થયું તે હવે થયું. જાણો આખો કિસ્સો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.