Site icon

PM Modi interview : ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી

PM Modi interview : ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ વિશે વાત કરી છે, 'મોદી ગેરંટી'નો અર્થ શું છે અને અન્ય વિષયોની સાથે વૈશ્વિક મુદ્દાઓ વિશે વાત કરી છે.

PM Modi interview PM talks about wide range of issues in an interview with India Today

PM Modi interview PM talks about wide range of issues in an interview with India Today

News Continuous Bureau | Mumbai

PM Modi interview : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ ઈન્ડિયા ટુડે મેગેઝિન ( India Today Magazine ) ને આપેલા તેમના ઈન્ટરવ્યુની લિંક શેર કરી છે.

Join Our WhatsApp Community

તેમણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ વિશે વાત કરી છે, ‘મોદી ગેરંટી’નો અર્થ શું છે અને અન્ય વિષયોની સાથે વૈશ્વિક મુદ્દાઓ વિશે વાત કરી છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું:

“અહીં ઇન્ડિયા ટુડે સાથેનો મારો ઇન્ટરવ્યુ છે, જેમાં હું અમારા ગવર્નન્સ એજન્ડા, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ, ‘મોદી ગેરંટી’નો અર્થ શું છે, વૈશ્વિક મુદ્દાઓ અને અન્ય વિવિધ મુદ્દાઓ વિશે વાત કરું છું.”

આ સમાચાર પણ વાંચો : Supreme Court: એક મિનિટ માટે તમારો અવાજ નીચો કરો, નહીં તો ચાલતી પકડ.. કોર્ટની કાર્યવાહી દરમિયાન CJI ચંદ્રચુડ ગુસ્સે થયા જે 23 વર્ષમાં નથી થયું તે હવે થયું. જાણો આખો કિસ્સો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Exit mobile version